ઠરાવ - પરિપત્ર


તમામ પરિપત્રો 



ડૉ. આંબેડકર આવાસ યોજના 
અ.નં. 
તારીખ 
ઠરાવ - પરિપત્ર નંબર 
ઠરાવની વિગત 
Download
૧૪ ઓગષ્ટ ૨૦૧૪  ઠરાવ ક્રમાંક - હસલ/૧૨૨૦૧૩/૮૭૩૦૭૫/હ  પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના અને ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ મકાન સહાય ચૂકવવા બાબત. 
૨૯ જુન ૨૦૧૫ ઠરાવ ક્રમાંક - અબડ/૧૦૨૦૦૩/૧૩૦૩/હ  ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય ચૂકવવા બાબત. 
૧૧ ઓગષ્ટ ૨૦૧૦ ઠરાવ ક્રમાંક - પરચ/૧૦૨૦૦૯/૮૧૯/લ  જુદા જુદા વિભાગની આવાસ યોજનાઓ માટે સુધારેલ યુનિટ કોસ્ટ રાજયની આવાસ યોજનાની યુનિટ કોસ્ટ વધારવા બાબત. 
૩૧ જાન્યુઆરી ૨૦૧૧ ઠરાવ ક્રમાંક - પરચ/૧૦૨૦૦૧૦/૧૭૬/લ  રાજ્યની આવાસ યોજનાઓની ચુકવણાની પધ્ધતિ બાબત. 
જુના સંકલિત ઠરાવો ડો. આંબેડકર આવાસ યોજના સંકલિત ઠરાવો 
કુંવરબાઇનું મામેરૂં યોજના
૨૨ ફેબુઆરી ૨૦૦૬ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ /૧૦૨૦૦૩/૨૨૫૨-ગ  અનુસૂચિત જાતિની કુમારિકાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઇનું મામેરૂં યોજના 
૨૯ માર્ચ ૨૦૦૮ ઠરાવ ક્રમાંક: અજાક -૧૩૦૮-ન .બા. -૩૧-ગ  અનુસૂચિત જાતિની કુમારિકાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઇનું મામેરૂં યોજના નાણાંકીય સહાય બાત. 
૩૧ મે ૨૦૦૮ ઠરાવ ક્રમાંક: અજાક -૧૩૦૮-૧૧૦૯-ગ  સમુહ લગ્ન અને કુંબરબાઇના મામેરાની યોજનાના અમલ અંગે.
૧૮ જુન ૨૦૦૮ અજાક /મ/પ/૨૦૦૮/ ૩૩૫૮ કુંવરબાઇનું મામેરૂં, સાત ફેરા સમૂહ લગ્ન અને આંતરજ્ઞાતિય લગ્ન સહાયના અરજી ફોર્મમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવા બાબત. 
૧૬ ડિસેમ્બર ૨૦૦૮ અજાક /મ/પ/૨૦૦૮/ ૭૩૨૧ થી ૭૦  કુંવરબાઇનું મામેરૂં તેમજ આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાના સરળ અમલીકરણ બાબત. 
૭ જુલાઇ ૨૦૦૯ ઠરાવ ક્રમાંક: અજાક -૧૩૦૮-ન .બા. -૩૧-ગ  અનુસૂચિત જાતિની કુમારિકાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઇનું મામેરૂં યોજના 
૧૩ એપ્રિલ ૨૦૧૨ ઠરાવ ક્રમાંક: અજાક -૧૩૦૮-ન .બા. -૩૧-ગ  અનુસૂચિત જાતિની કુમારિકાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઇનું મામેરૂં યોજનામાં આપવામાં આવતી સહાયમાં વધારો કરવા બાબત. 
૧૬ જુન ૨૦૧૨ ઠરાવ ક્રમાંક: અજાક/૧૦/૨૦૧૧/ ૭૭૩૦૩૫/ગ  અનુસૂચિત જાતિની કુમારિકાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઇનું મામેરૂં યોજના 
૭ ઓગષ્ટ ૨૦૧૪ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ /૧૦૨૦૧૩/૮૨૫૬૧૪-ગ  અનુસૂચિત જાતિની કુમારિકાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઇનું મામેરૂં યોજના 
૧૦
૨૪ ઓકટોબર ૨૦૧૬ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ /૧૦/૨૦૧૫/૫૭૫૩૦૬-ગ  અનુસૂચિત જાતિની કુમારિકાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઇનું મામેરૂં યોજના  PDF
શિષ્યવૃતિ 
૨૮ સપ્ટેમ્બર ૧૯૯૯ ઠરાવ ક્રમાંક: અજાક -૧૦૯૮-ન .બા. -૧૯-ગ  અનુ.જાતિ પૈકી અતિ પછાત જાતિના ધો. ૧ થી ૭ તથા ધો. ૮ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી ખાસ પ્રોત્સાહક શિષ્યવૃતિના દરમાં વધારો કરવા બાબત. 
૬ સપ્ટેમ્બર ૨૦૦૪ ઠરાવ ક્રમાંક: પીએમએસ-૧૦૨૦૦૩-આઇ.૧૨૪-ગ  નવી બાબત ૨૦૦૪-૨૦૦૫ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા માતા-પિતા / વાલીઓના બાળકોને શિષ્યવૃતિના દરોમાં સુધારો કરવા બાબત. 
૩૧ ડિસેમ્બર ૨૦૧૦ File No : 11017/01/2008/-SCD-V Revision in the Centrally sponsored Scheme of Post - Matric Scholarship for students belonging to Scheduled Castes.
૨૪ જાન્યુઆરી ૨૦૦૯  File No : 11014/28/2007/-SCD-V Revision in the Centrally sponsored Scheme of Pre - Matric Scholarship to children of those engaged in unclean occupations.
૨૨ ડિસેમ્બર ૨૦૦૯  નં.અજાક/ગ૧/૧/૨૦૦૯/૮૯૪૪-૮૯૯૭ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને ભારત સરકારના સુધારેલા દર શિષ્યવૃતિ ચુકવવા બાબત (બીસીકે - ૪) 
૪ એપ્રિલ ૨૦૧૧ ઠરાવ ક્રમાંક: અજાક-૧૦-૨૦૧૧-૧૧૯-ગ  અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ  માટેની પ્રિ - મેટ્રિક શિષ્યવૃતિ, અતિપછાત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોત્સાહક શિષ્યવૃતિ, ગણવેશ યોજના અને આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજનાના સહાયના દરોમાં વધારો કરવા બાબત. 
૧૪ જુલાઇ ૨૦૧૧  No. PMS/13/2011/302692/G Change in the centrally spomsored scheme of Pre - Matric Scholarship to the children of those engaged Unclean occupations.
૧૩ એપ્રિલ ૨૦૧૨  ઠરાવ ક્રમાંક: અજાક/૧૦૨૦૧૧/ન .બા. -૨૮/ગ  ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિઓ વાલ્મીકી, હાડી, નાડીયા, સેનવા, તુરી, ગરો, વણકર સાધુના વિદ્યાર્થીઓને વૈકલ્પિક ખર્ચ પેટે આપવામાં આવતી ખાસ પ્રોત્સાહક શિષ્યવૃતિના દરોમાં વધારો કરવા બાબત. 
૨૫ એપ્રિલ ૨૦૧૨  ઠરાવ ક્રમાંક: અજાક -૧૦૨૦૧૧-ન .બા. -૩૦-ગ  અનુસૂચિત જાતિના રૂ. ૨.૦૦ લાખથી વધુ આવક ધરાવતા કુટુંબોની કન્યાઓને રાજ્ય શિષ્યવૃતિના દરોમાં વધારો કરવા બાબત. 
૧૦
૬ જુન ૨૦૧૨  ઠરાવ ક્રમાંક: અજાક/૧૦૨૦૧૧/ન .બા. -૪૮/ગ  અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પરિક્ષિત મજમુદાર પૂર્વ એસ.એસ.સી. શિષ્યવૃતિના દરોમાં વધારો કરવા બાબત. 
૧૧
૧૮ જુન ૨૦૧૩  ઠરાવ ક્રમાંક: પીએમએસ/૧૩/૨૦૧૨/૪૦૫૫૨૬/ગ  ધોરણ ૯ અને ૧૦ માં ભણતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારની પ્રિ - મેટ્રિક શિષ્યવૃતિ યોજના અન્વયે શિષ્યવૃતિનો લાભ આપવા બાબત. 
૧૨
૨૫ નવેમ્બર ૨૦૧૩  નં.અજાક/ગ૧/૧/૨૦૧૩-૧૪/૫૫૭૮-૫૬૪૦ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને પ્રિ મેટ્રિક શિષ્યવૃતિની કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં ફેરફાર (તા.૧૯/૯/૧૩ ની અસરથી) 
૧૩
૧૦ એપ્રિલ ૨૦૧૫  ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ -૧૦-૨૦૧૪/૮૭૬૦૪૯-ગ  અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પરિક્ષિત મજમુદાર પૂર્વ એસ.એસ.સી. શિષ્યવૃતિના દરોમાં વધારો કરવા બાબત. 
સરસ્વતી  સાધના યોજના 
૨૦ જુન ૨૦૦૦ ઠરાવ ક્રમાંક: પીએમએસ-૧૦૯૯-ન.બા.પ.-ગ  ધોરણ ૮,૯ અને ૧૦ માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને "સરસ્વતી સાધના યોજના" હેઠળ સાઇકલ આપવા બાબત. 
૨૬ મે ૨૦૧૦ ઠરાવ ક્રમાંક: સશપ /૧૦૨૦૧૦/૨૩૭/અ.૧ વિદ્યા  સાધના યોજના હેઠળ ધોરણ - ૮ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોની કન્યાઓને સ્વર્ણિમ જયંતિના અનુસંધાને સાયકલ ભેટ આપવા બાબત. 
૫ ઓગષ્ટ ૨૦૧૦ ઠરાવ ક્રમાંક: સશપ /૧૦૨૦૧૦/૨૩૭/અ.૧ વિદ્યા  સાધના યોજના હેઠળ ધોરણ - ૮ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોની કન્યાઓને સ્વર્ણિમ જયંતિના અનુસંધાને સાયકલ ભેટ આપવા બાબત. 
૭ જુલાઇ ૨૦૧૧ ઠરાવ ક્રમાંક: સશપ /૧૦૨૦૧૦/૨૩૭/અ.૧ વિદ્યા  સાધના યોજના હેઠળ ધોરણ - ૮ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોની કન્યાઓને સાયકલ ભેટ આપવા બાબત. 
૨૦ મે ૨૦૧૩  ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ -૧૦૨૦૧૨/૧૩૮૦૩૪-ગ  અનુસૂચિત જાતિ / અનુસૂચિત જન જાતિ / સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ - ૯ માં અભ્યાસ કરતી કન્યાઓને વિદ્યા સાધના / સરસ્વતી સાધના યોજના અંતર્ગત અંતર મર્યાદા વિના સાયકલ ભેટ આપવા બાબત. 
૨૪ ઓકટોબર ૨૦૧૬ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ -૧૦-૨૦૧૫/૬૦૮૫૫૭-ગ  ધોરણ ૯ માં અભ્યાસ કરતી  અનુસૂચિત જાતિની કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાઇકલ ભેટ આપવા બાબત.  PDF
મફત તબીબી સહાય 
૧૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ/૧૦૯૭/ન.બા. ૯-ગ  અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવતી મફત તબીબી સહાયના દરમાં વધારો કરવા બાબત. 
૨૬ મે ૨૦૧૧ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ/૧૦૯૭/ન.બા. ૯-ગ  અનુસૂચિત જાતિ/સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ / આર્થિક પછાત વર્ગના વ્યક્તિઓ માટેની વૈદકીય સહાય યોજનાનું નામાભિધાન કરવા બાબત. 
૧૩ એપ્રિલ ૨૦૧૨ ઠરાવ ક્રમાંક: અજાક-૧૦૨૦૧૧-ન .બા. -૨૬-ગ  અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવતી મફત તબીબી સહાયના દરમાં વધારો કરવા બાબત. 
૧૩ એપ્રિલ ૨૦૧૨ ઠરાવ ક્રમાંક: અજાક-૧૦૨૦૧૧-ન .બા. -૨-ગ  અનુસૂચિત જાતિના લોકોને એચઆઇવી એઇડઝ ગ્રસ્ત દર્દીઓને મફત તબીબી સહાયની યોજના બાબત. 
૨૮ ઓગષ્ટ ૨૦૧૫ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ-૧૨૨૦૧૬-૪૫૦૯૫૬-ગ  સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ખાતેની તબીબી સહાયની યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હસ્તક મુકવા બાબત.   PDF
જાતિ પ્રમાણપત્ર 
૧૫ ડિસેમ્બર ૨૦૦૪ ઠરાવ ક્રમાંક: અપજ-૧૦૨૦૦૨-૧૦૫૦-હ  અનુસૂચિત જાતિઓ પૈકીની અતિપછાત જાતિઓ નક્કી કરવા બાબત.  PDF
૨ ઓગષ્ટ ૨૦૧૦ ઠરાવ ક્રમાંક: અજપ-૧૦૨૦૧૦/૩૬૩૪૪૬/હ  અનુસૂચિત જાતિના લોકો ને ઝડપથી, સમય મર્યાદામાં અને સરળતાથી જાતિ પ્રમાણપત્રો આપવા બાબત. 
૧૪ સપ્ટેમ્બર ૨૦૧૦ અજાક /મ/પ/૨૦૧૦/૮૪૯૪ થી ૮૫૭૩  આંતરજ્ઞાતિય લગ્નના કિસ્સામાં જાતિ પ્રમાણપત્ર બાબત. 
૫ જાન્યુઆરી ૨૦૧૩ ઠરાવ ક્રમાંક: અજપ-૧૦૨૦૧૨/૪૦૦૧૧૮/હ  અનુસૂચિત જાતિના ઇસમોને જાતિ પ્રમાણપત્ર આપવામાં સરળીકરણ કરવા બાબત.  PDF
૧૮ ઓકટોબર ૨૦૧૬ પરિપત્ર ક્રમાંક : અહલ-૧૨૨૦૧૬-૪૫૦૯૫૬-હ  "ચમાર" શબ્દના સ્થાને તેનો પર્યાય શબ્દ "રોહિત" શબ્દ પ્રયોજવા બાબત.  PDF
ગણવેશ સહાય 
૧૩ એપ્રિલ ૨૦૧૨ ઠરાવ ક્રમાંક: અજાક-૧૦૨૦૧૧-ન .બા. -૨૬-ગ  અનુસૂચિત જાતિના ધોર્ણ ૧ થી ૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં વધારો કરવા બાબત. 
મરણોત્તર સહાય 
૮ ઓગષ્ટ ૨૦૧૪  ઠરાવ ક્રમાંક: SCW-૧૦૨૦૧૩/૭૮૪૨૫૮/ગ  અનુસૂચિત જાતિના ઇસમોને મરણોત્તર ક્રિયા માટે નાણાંકીય સહાય આપવા બાબત. 
અન્ય અગત્યના ઠરાવો - પરિપત્રો 
૨૦ ફેબ્રુઆરી ૧૯૭૯ ઠરાવ નંબર : એસસીડબલ્યુ-૧૦૭૯-૨૬૬૭-(૭૯)-જ  નાગરિક હક્ક સંરક્ષણ ધારો - ૧૯૫૫ ની કામગીરી માટેની કેન્દ્ર પુરસ્કૃત યોજના (વહિવટી મંજુરી આપવા બાબત.)  PDF
૨૭ માર્ચ ૧૯૯૨ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ/૧૦૯૧/૧૦૩/જ  અનુસૂચિત જાતિ અને વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે શિક્ષણ શીબીરો યોજવા અંગે  PDF
૩૦ જાન્યુઆરી ૧૯૯૬ ઠરાવ ક્રમાંક: એસ.સી. ડબલ્યુ/૧૦૯૬/૧૦૩/જ  અનુસૂચિત જાતિ અને વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે શિક્ષણ શીબીરો યોજવા અંગે  PDF
૧૩ સપ્ટેમ્બર ૨૦૧૧ ઠરાવ ક્રમાંક: અજક-૧૦૨૦૧૧- ૨૮૭-ગ  આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓ તબદીલ કરવા બાબત.  PDF
૩૦ એપ્રિલ ૨૦૧૨ ઠરાવ ક્રમાંક: અજક-૧૦૨૦૧૨-૨૧૧૫૬૩૪-ગ  અનુસૂચિત જાતિ માટેની યોજનાઓમાં આવક મર્યાદામાં સુધારો કરવા બાબત.  PDF
૬ ઓગષ્ટ ૨૦૧૪ ઠરાવ ક્રમાંક: SCW/૧૦૧૪/ન.બા.૭૮/ગ  ધોરણ ૬ થી ૧૦ મા પ્રવેશ મેળવતી કન્યાઓને પ્રવેશ પ્રોત્સાહક સહાય બાબત.  PDF
૭ ઓગષ્ટ ૨૦૧૪ ઠરાવ ક્રમાંક: સશપ/૧૦૨૦૧૪/૪૩૮/અ.૧ નિયામકશ્રી, વિકસતી જાતિ, નિયામકશ્રી, સમાજ સુરક્ષા અને નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની તમામ કલ્યાણકારી યોજનાઓમાં આવક મર્યાદામાં સુધારો / વધારો કરવા બાબત.  PDF
૧૦ ઓકટોબર ૨૦૧૪ પરિપત્ર ક્રમાંક : ટીસીએસ/૧૦૨૦૧૪/૭૦૩૨૨/લ   "ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહબીલીટેશન એકટ તથા તે હેઠળ બનેલા નિયમો - ૨૦૧૩" અન્વયે જિલ્લા/તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના, તેના કાર્યો, ફરજો અને સત્તા બાબત.  PDF
૭ જુલાઇ ૨૦૧૫ ઠરાવ ક્રમાંક : સશપ/૧૧૨૦૧૫/૫૦૦૨૭૮/અ  રાજ્ય સરકારના તમામ વિભાગો હેઠળની કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી ગ્રાહ્ય રાખવા બાબત.  PDF